Phone

9323366266

Menu

Month: May 2018

ઉઝબેકિસ્તાનઃ શિસ્ત, શાંતિ અને આમીર તિમુરનો દેશ

ઉઝબેકિસ્તાનઃ શિસ્ત, શાંતિ અને આમીર તિમુરનો દેશ ઉઝબેકિસ્તાન… ક્યાં આવ્યું? કેવું છે? ત્યાં જવાય ખરું…? આવા કેટલાય પ્રશ્નો ઘણાયના મનમાં હોઈ શકે. ગાંધીભાઈ (હસમુખ ગાંધી)એ પ્રસિદ્ધ કરેલાં સમરકંદ અને બુખારા અને લાલ બહાદુર શાસ્ત્રી સાથે સંકળાયેલી તાશ્કંદની ઘટનાને કારણે આ લખનારને એવું નહોતું. ઇન ફેક્ટ, જુદી ભૂમિના ભોમિયા બનવાની તાલાવેલીને કારણે મનમાં લાંબા સમયથી હતું […]