Phone

9323366266

Menu

“You get comics for free, provided you would take care of my book stall everyday for 30 minutes during my lunch time. Deal?”

“Yes, deal.”

I never knew that such a deal I entered with a book stall owner in Kalyan, a city close to Mumbai, India, would help me discover my first and forever love: Reading and writing. I was not even a teenager then. Later, I started spending most of my pocket money on newspapers, comics, novels… the decision I have never regretted in my life.

Reading lets you understand the world better, faster and sharper. Reading makes you humble too. For, even after knowing a lot through reading, you always know its so less compared to what could be known by a human being.

As a writer and journalist, I evaluate my writings with a reader’s heart. If the reader inside me approves my writing, I let it reach others. I have sometimes compromised on this count due to professional compulsion, but I will write more on that at an appropriate time.

For now, please read my works and share your views on them. I hope you would like them. Welcome!  

મારી શાળામાં અને પછી મારી કોલેજમાં મારાં મિત્રોની સંખ્યા કદાચ સૌથી વધારે હતી, કેમ કે મારા મિત્રગણમાં સેંકડો પુસ્તકો સામેલ હતાં. ત્યારે નહોતી ખબર કે એ મિત્રો મારાં કાયમી માર્ગદર્શક બની જશે.

વાંચન માણસને એકલવાયાપણાનો અનુભવ થવા દેતું નથી. વાંચન ભૌતિક સરહદો વળોટી આપણને વિશ્વ વિહરતું કરી દે છે. બાળપણમાં કેળવાયેલી વાંચનની રુચિએ મને રસાળ જીવનની ભેટ આપી છે.

પત્રકાર અને લેખક થયો ત્યારથી મારા વાચકોને પણ, મારા લખાણ થકી, કશુંક ઉત્તમ પામ્યાનો આનંદ થાય તે માટે સદૈવ પ્રયત્નશીલ રહ્યો છું. આ વેબસાઇટ પર મારાં લખાણોને (અને મર્યાદિત સ્વરૂપે અન્યોનાં લખાણ) સંકલિત કરતી વખતે પણ એક જ ભાવના છેઃ વાચકો શબ્દસ્થ થાય ત્યારે સંતુષ્ટ થાય, વધુ જ્ઞાનવંતા થાય અને વધુ વાંચવાને પ્રેરાય.

સ્વાગત છે.

 

LETEST ARTICLE

બીજા કોઈપણ જખમ કરતાં મોટો જખમ અપમાન છે.
કોઈકનું અપમાન કર્યું છે તમે? કોઈકને એવી પીડા આપી છે જે એ કોઈ કાળે ભૂલી શકે નહીં? વિચારજો જરા આ વાત વિશે. બે વ્યક્તિ વચ્ચે કંકાસ થવાના જે ત્રણ કારણ શાસ્ત્રોમાં જણાવાયા છે એનાથી વિશેષ…
રણકાર * Rankaar
મહિનાની છેલ્લી તારીખે ઘણાના મનમાં પહેલો વિચાર એ આવે કે હવે પગાર મળશે ત્યાં સુધી દિવસો કેવી રીતે નીકળશે. સાત કે દસ તારીખે પગાર મળ્યા પછી શહેનશાહ જેવું ફીલ કરનારા પગારદાર લોકો માટે આખર તારીખ…
રણકાર * Rankaar
“આજે જરાક મહેમાન આવવાના છે ઘરે… એક કલાક વહેલા ઘરે જવા મળે તો…” મહિનામાં બે-ત્રણ વખત જો વજુભાઈ વહેલા ઘરે જાય નહીં તો જ નવાઈ. એમના બૉસ વળી એવા કે એ આવી ફૅવરની ના પાડતા…
રણકાર * Rankaar
સવંત્સરીનો રૂડો અવસર આવ્યો આંગણિયે, ભૂતકાળને ભૂલી જઈ સૌ હળીએ ને ભળીએ, પ્રતિક્રમણની પળો થકી થઈ મીઠા મનભાવન, માનવતા મહેકાવી કરીએ સંબંધો પાવન, તીર્થંકરોને સ્મરીને થઈએ હવે તો ચંદનસમ, મિચ્છામિ દુક્કડમ સહુને મિચ્છામિ દુક્કડમ… મિચ્છામિ…

LETEST Rankaar