Phone

9323366266

Menu

“You get comics for free, provided you would take care of my book stall everyday for 30 minutes during my lunch time. Deal?”

“Yes, deal.”

I never knew that such a deal I entered with a book stall owner in Kalyan, a city close to Mumbai, India, would help me discover my first and forever love: Reading and writing. I was not even a teenager then. Later, I started spending most of my pocket money on newspapers, comics, novels… the decision I have never regretted in my life.

Reading lets you understand the world better, faster and sharper. Reading makes you humble too. For, even after knowing a lot through reading, you always know its so less compared to what could be known by a human being.

As a writer and journalist, I evaluate my writings with a reader’s heart. If the reader inside me approves my writing, I let it reach others. I have sometimes compromised on this count due to professional compulsion, but I will write more on that at an appropriate time.

For now, please read my works and share your views on them. I hope you would like them. Welcome!  

મારી શાળામાં અને પછી મારી કોલેજમાં મારાં મિત્રોની સંખ્યા કદાચ સૌથી વધારે હતી, કેમ કે મારા મિત્રગણમાં સેંકડો પુસ્તકો સામેલ હતાં. ત્યારે નહોતી ખબર કે એ મિત્રો મારાં કાયમી માર્ગદર્શક બની જશે.

વાંચન માણસને એકલવાયાપણાનો અનુભવ થવા દેતું નથી. વાંચન ભૌતિક સરહદો વળોટી આપણને વિશ્વ વિહરતું કરી દે છે. બાળપણમાં કેળવાયેલી વાંચનની રુચિએ મને રસાળ જીવનની ભેટ આપી છે.

પત્રકાર અને લેખક થયો ત્યારથી મારા વાચકોને પણ, મારા લખાણ થકી, કશુંક ઉત્તમ પામ્યાનો આનંદ થાય તે માટે સદૈવ પ્રયત્નશીલ રહ્યો છું. આ વેબસાઇટ પર મારાં લખાણોને (અને મર્યાદિત સ્વરૂપે અન્યોનાં લખાણ) સંકલિત કરતી વખતે પણ એક જ ભાવના છેઃ વાચકો શબ્દસ્થ થાય ત્યારે સંતુષ્ટ થાય, વધુ જ્ઞાનવંતા થાય અને વધુ વાંચવાને પ્રેરાય.

સ્વાગત છે.

 

LETEST ARTICLE

આપણે સૌને ગમીએ!
ચાલ ફૂલોની ખુશ્બુ થઈને હવાને ખોળે રમીએ, કોઈ આપણને ચાહે ના છો આપણે સૌને ગમીએ! તૂટ્યાફૂટ્યા શબ્દો લાવી ઝાંખી પાંખી વાતો, તોય કરીને ગમતું એનું ગીત અહીં ગણગણીએ! દુનિયા પથ્થર બીજ આપણે બહુ લાંબી છે વાટ,…
પ્રેમની સૌથી વરવી શિક્ષા
ટે તો પણ હ્રદય સનમને ભૂલે કોઈ દી’ નઈ! એક ચહેરાને ચાહી ચાહી આંખો છીપલું થાય તોય જીવનભર ખરા પ્રેમનું મળતું મોતી નઈ કાચી-કૂમળી ઉંમરમાં લાગે પાકો પહેલો પ્રેમ સમજણ-સુધબુધ, જ્ઞાનનું સામે નહીં આવતું કંઈ રમતવાત…
WE WILL CUT THE PRICES BY HALF IN A MONTH’S TIME
વિરોધ પક્ષોએ એક થઈને સોમવારે ભારત બંધનું એલાન કર્યું એનાથી સત્તાધીશ કોંગ્રેસ પક્ષ સફાળો બેઠો થયો છે. અત્યંત આધારભૂત સાધનોએ આપેલી માહિતી મુજબ કોંગ્રેસ મોવડીમંડળ અને એના ચમચાપક્ષો, સૉરી, સાથીપક્ષોએ વિપક્ષોના બંધના એલાનનું બેધડક ઉલ્લંઘન…
सिद्धिविनायक चे गीत
आलो आलो तुझा मी द्वारी, तूं पालक अन् मी संसारी तुला वंदितो खरा मनानी, मंगलमूर्ति मोरया… सिद्धिविनायक राया…नवसा चा गणराया भकतां वर कर माया…सिद्धिविनायक राया… एकदंत तूं दयावंत तूं, रिद्धि-सिद्धि चा महामंत्र तूं… नाग, कमळ,…

LETEST Rankaar