Phone

9323366266

Menu

Tag: અવઢવ

શું કરવું શું ના કરવું એ વિમર્શ કરવા કરતા આગળ વધતા રહેવું.

પથરાયો છુ પ્રયત્નના જંગલમાં ડાળડાળ ને હું જ વિસ્તરુ છું વિકલ્પોના રણ સુધી – જવાહર બક્ષી   ‘આગે ખાઇ ઔર પીછે દરિયા’ જેવી અવઢવ આપણા જીવનમાં છાશવારે આવે છે. બેમાંથી એક વિકલ્પ પસંદ કરી અને આવનારી ક્ષણ જીવવાની હોય ત્યારે આપણું મનોમંથન ચરમસીમાએ પહોંચી જાય છે. જિંદગીનાં નાજુક પાસાં જ નહીં પણં ઓફિસે ગૂટલી મારવાથી […]