Phone

9323366266

Menu

Tag: દૃષ્ટિ

ઓછી આવક એ ઉપનામ છે, આપણી ઝાઝી ઇચ્છાઓનું.

ઓછા સાધનો વડે જીવનમાં અપેક્ષિત ખુશીઓ શા માટે ન આવી શકે? આપણી દૃષ્ટિ જ આપણી સૃષ્ટિ સર્જે છે એ તો સૌ કોઇ જાણે છે. તમારો પગાર ટૂંકો છે. તમારા નસીબમાં સાઇડ ઇન્કમ નામનો બારમો ખેલાડી પણ નથી જે મુશ્કેલીઓ ઓછી કરી શકે. વર્ષો જૂની એક વાર્તા માંડીએ. એક ગામના અતિ શ્રીમંત શેઠને ત્રણ દીકરા. વૃદ્ધાવસ્થા […]