Phone

9323366266

Menu

Tag: બુદ્ધિ

સંયુક્ત પરિવારમાં ખુશી વધારે હોય છે

આ ઘરની ભીંતો ને ઝાંપો, એને એવો ધક્કો આપો આઘે દૂર ક્ષિતિજે સ્થાપો, ત્યાર પછી જૂઓ! ઘરની આ સંકડાશ ન રહેશે, ઓછો કૈં અજવાશ ન રહેશે ગૂંગળામણના શ્વાસ ન રહેશે, ત્યાર પછી જીવો! – મનોજ ખંડેરિયા   દુનિયામાં બહુ ઓછા લોકો પોતાની દુનિયાને ‘હું’ ‘મારું’ કે ‘અમારું’થી વધુ વિસ્તારી શકે છે. ઘટનાઓને, રોજિંદી દિનચર્યાઓને, જરૂરિયાતોને અને અપેક્ષાઓને પોતાના સ્વની […]