Phone

9323366266

Menu

Tag: માન્ય

શરીફોની વસતિમાં જ ધુતારા વસે છે

દુનિયાની સૌથી કદરૂપી એવી એક સ્ત્રી. રાતના વેશપલટો કરીને નગરચર્ચા કરવા નીકળેલા રાજાની દૃષ્ટિ એ ભિખારણ સ્ત્રી પર પડી અને રાજા ચકિત થઇ ગયો કેમ કે એ સ્ત્રીના ખોળામાં એક બાળક હતું. રાજાને પ્રશ્ન થયો કે આવી સ્ત્રીને બાળક? રાજાએ એના વજીરને આદેશ આપ્યો, “તપાસ કરો કે આ સ્ત્રી પાસે જે બાળક છે એ તેનું […]