Phone

9323366266

Menu

Tag: લાગણી

વિચાર્યું ખરું કે શું વિચારવું?

નાક અને મગજમાં એક અદભુત સામ્યતા છે. બેઉ મૉસ્ટ ઇમ્પૉર્ટન્ટ હોવા છતાં લીસ્ટ મેનેજેબલ છે, રાધર જેને સૌથી ઓછાં મેનેજ કરવાં પડે તેવાં અંગ છે. જાગો કે ઊંઘી જાવ, નાક શ્વાસ લીધે જ રાખશે. ઇચ્છો કે ના ઇચ્છો, મગજ મારું બેટું વિચાર કરે જ રાખશે. વિચારવામાં મગજના બાપનું કાંઈ જતું નથી. જાય છે તો વિચાર […]

સ્વાર્થ સંબંધોમાં અડચણ પેદા કરે છે.

બારણાં બંધ હું જ્યારે કરું છું ચિત્તમાં રહ્યું કોક ત્યાં બોલી ઊઠે છે. કોણ બહાર રહી ગયું? – ઉમાશંકર જોશી   જોયું, આ જ તો મૂળ સમસ્યા છે. જે ઘડીએ નવા વિચારો, નવા પ્રવાહો, નવા પ્રયોગો, નવા સંબંધો માટે અણગમો જાગે ત્યારે સમજી જાવ કે તમારી ગાડી ખોટે પાટે ચડી ગઇ છે. આજના યુગમાં વિશ્વાસ, […]