Phone

9323366266

Menu

Tag: સંબંધ

બીજા કોઈપણ જખમ કરતાં મોટો જખમ અપમાન છે.

કોઈકનું અપમાન કર્યું છે તમે? કોઈકને એવી પીડા આપી છે જે એ કોઈ કાળે ભૂલી શકે નહીં? વિચારજો જરા આ વાત વિશે. બે વ્યક્તિ વચ્ચે કંકાસ થવાના જે ત્રણ કારણ શાસ્ત્રોમાં જણાવાયા છે એનાથી વિશેષ મોટું કારણ છે અપમાન. બધું સહન થાય, અપમાન સહન ના થાય. માણસ નાનો હોય કે મોટો પણ જો એનું અપમાન […]

સ્વાર્થ સંબંધોમાં અડચણ પેદા કરે છે.

બારણાં બંધ હું જ્યારે કરું છું ચિત્તમાં રહ્યું કોક ત્યાં બોલી ઊઠે છે. કોણ બહાર રહી ગયું? – ઉમાશંકર જોશી   જોયું, આ જ તો મૂળ સમસ્યા છે. જે ઘડીએ નવા વિચારો, નવા પ્રવાહો, નવા પ્રયોગો, નવા સંબંધો માટે અણગમો જાગે ત્યારે સમજી જાવ કે તમારી ગાડી ખોટે પાટે ચડી ગઇ છે. આજના યુગમાં વિશ્વાસ, […]